હર હસ્તાક્ષર કુછ કહેતા હૈ
પિક્સાબે
જો કોઈનું લખાણ વાંચી શકાય એવું છે, તો એ દર્શાવે છે કે વ્યક્તિ વિચારીને લખે છે અને ભૂલો ખૂબ જ ઓછી કરવાનો પ્રયત્ન કરે છે.
પિક્સાબે
જો કોઈના અક્ષરો તીણા છે, તો એવું માની શકાય તે વ્યક્તિ શૉર્ટ ટેમ્પર્ડ છે અને પોતાની સામે બીજા કોઈની ચલાવી નહીં લે.
પિક્સાબે
જો કોઈનું લખાણ સીધું છે તો તે વ્યક્તિ શાંત અને ગંભીર સ્વભાવની હોય છે. શક્ય છે કે આવા લોકોના મોટાભાગના નિર્ણયો સાચા નીકળે છે.
પિક્સાબે
હસ્તલેખનને ત્રણ ભાગમાં વિભાજિત કરી શકાય છે, સુક્ષ્મ હસ્તાક્ષર, સરેરાશ હસ્તાક્ષર, મોટા હસ્તાક્ષર.
પિક્સાબે
નાના અક્ષરો સૂચવે છે કે વ્યક્તિની તર્ક શક્તિ મજબૂત છે. જ્યારે સરેરાશ અક્ષર ધરાવતા લોકોની વિચારધારા સંતુલિત હોય છે.
પિક્સાબે
જેમના અક્ષરો મોટા હોય છે તેમના પરથી તારણ નીકળી શકે છે આવા લોકોની કથની અને કરણીમાં ઘણો ફરક હોય છે, તે બોલે કંઇક છે જ્યારે કરતાં કંઇક જૂદું હોય છે.
પિક્સાબે
જો હસ્તાક્ષરનો નીચેનો ભાગ લંબાયેલો હોય તો વ્યક્તિ ભૌતિકવાદી અને ખર્ચાળ વ્યક્તિ છે જેને આરામ ગમે છે. અને જે વ્યક્તિ કર્સિવમાં લખે છે તે બીજાની પરવા કરતી નથી.
પિક્સાબે
લખાણમાં તમામ ચિહ્નો તેમની યોગ્ય જગ્યાએ હોય તો વ્યક્તિનું હૃદય શુદ્ધ હોય છે. શબ્દો પર ભાર આપીને અને ભારે હાથે લખનાર વ્યક્તિ ઘણીવાર શંકાસ્પદ સ્વભાવ ધરાવે છે.
પિક્સાબે
લખાણમાં જ્યારે અક્ષરો ખૂબ દૂર હોય છે, ત્યારે વ્યક્તિ તેની લાગણીઓ સરળતાથી કોઈની સામે વ્યક્ત કરી શકતી નથી.
પિક્સાબે
આ ત્રણ અભિનેત્રીઓ ચમકી ફોર્બ્સ 2024માં