?>

રણબીરની બાહોમાં દીપિકા

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jun 01, 2023

બોલિવૂડની સૌથી યાદગાર ફિલ્મોમાંથી એક `યે જવાની હૈ દીવાની`ને 10 વર્ષ પૂરા થયા છે. આ ખાસ ક્ષણની ઉજવણી કરવા માટે ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ એક સાથે આવી હતી.

ઈન્સ્ટાગ્રામ

આ સમયગાળા દરમિયાનની કેટલીક ખાસ તસવીરો ફિલ્મની હિરોઈન દીપિકા પાદુકોણે શેર કરી છે. આ તસવીરોમાં દરેક લોકો ખૂબ જ ખુશ અને એન્જોય કરતા જોવા મળે છે.

ઈન્સ્ટાગ્રામ

તસવીરોમાં દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર ખૂબ જ નજીક જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો બંનેના વખાણ કરી રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

આજે એરપોર્ટ પર જોવા મળ્યાં આ સેલેબ્ઝ

Video:બૉલિવૂડ હસીનાઓનો આ ડાન્સ તમે જોયો?

જો કે આ પોસ્ટમાં બીજા ભાગ વિશે કોઈ ઉલ્લેખ નથી, પરંતુ દીપિકા-રણબીરના ચાહકો તેમની મનપસંદ જોડીને ફરી એકવાર સાથે જોવા માંગે છે.

ઈન્સ્ટાગ્રામ

ફિલ્મ `યે જવાની હૈ દીવાની` કરણ જોહરે પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જીએ કર્યું હતું. મુખ્ય ભૂમિકામાં રણબીર અને દીપિકા, આદિત્ય અને કલ્કી હતા.

ઈન્સ્ટાગ્રામ

પૂજા ગોર સાડીમાં લાગે છે સુંદર

Follow Us on :-