?>

પૂજા ગોર સાડીમાં લાગે છે સુંદર

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Jun 01, 2023

પિન્ક અને ગોલ્ડન સાડીમાં ખીલી રહી છે પૂજા ગોર.

ઇન્સ્ટાગ્રામ

કૉટન સાડી અને સ્લિવલેસ બ્લાઉઝ સાથે બનની હૅરસ્ટાઇલ પર્ફેક્ટ લાગે છે પૂજા ગોર પર.

ઇન્સ્ટાગ્રામ

રેડ સિલ્ક કૉટન સાડી સાથે મોતીનો સેટ અને બંગડી સાથે પૂજા ગોરનો રૉયલ લૂક લાગે છે એકદમ મસ્ત.

ઇન્સ્ટાગ્રામ

ટ્રેડિશનલ સાડીને વિન્ટેજની સાથે જ મોર્ડનની છાંટમાં સ્ટાઇલ કરીને એક નવો લૂક ક્રિએટ કર્યો છે પૂજા ગોરે.

ઇન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

જ્યારે જેઠાલાલે ફાફડા ખાવા બોલાવ્યા

દિલ જીતવામાં માનતા હતા અભિનેતા આદિત્ય

સાડીમાં ગુલાબી અને લાલ રંગ અભિનેત્રી પૂજા ગોરના ફૅવરેટ હોય તેવું લાગે છે.

ઇન્સ્ટાગ્રામ

અભિનેત્રી પૂજા ગોરની આ બ્લેક સાડી તેની સુંદરતામાં ઉમેરો કરે છે.

ઇન્સ્ટાગ્રામ

આજે એરપોર્ટ પર જોવા મળ્યાં આ સેલેબ્ઝ

Follow Us on :-