?>

દિવ્યાંકા સાથે થઈ ચૂકી છે આ ખરાબ હરકત

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Aug 10, 2023

દિવ્યાંકાએ પોતાની જર્નીમાં જે પણ જોયું છે તે માટે તે ખૂબ જ થેન્કફુલ છે.

ઈન્સ્ટાગ્રામ

દિવ્યાંકા પ્રમાણે તેના પર જે પ્રેશર નાખવામાં આવ્યું તેને કારણે તે આજ માટે ઘડાઈ છે

ઈન્સ્ટાગ્રામ

દિવ્યાંકાએ જણાવ્યું કે શરૂઆતમાં તેને અનેક ખોટા પ્રસ્તાવ મળતા હતા.

ઈન્સ્ટાગ્રામ

આ દરેક પ્રસ્તાવને દિવ્યાંકાએ સાવચેતીથી નકારી દેતી હતી. કેટલાક લોકો ઈચ્છતા હતા કે દિવ્યાંકાની છબિ બગાડી દેવામાં આવે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

એક સમયે ટીવી પર પૉપ્યુલર, અને હવે ગુમનામ

જ્યારે નાયરા સાથે પરિવારે નહોતી કરી વાત

દિવ્યાંકાના કરિઅરની શરૂઆતમાં જ તેની સાથે આમ થયું. દિવ્યાંકાએ કહ્યું કે દરેક જણ એવા નતી હોતા, એવો તેને અનુભવ છે.

ઈન્સ્ટાગ્રામ

દિવ્યાંકાએ કહ્યું કે કેટલાક પુરુષ એવા હોય છે જે ક્યારેય ના સાંભળવા નથી માગતા. છેલ્લે દિવ્યાંકા ત્રિપાઠી ટીવી પર ક્રાઈમ પેટ્રોલ હોસ્ટ કરતી જોવા મળી હતી.

ઈન્સ્ટાગ્રામ

નકલી ઘી તો નથી ખાતાને? આમ કરો ચેક

Follow Us on :-