નકલી ઘી તો નથી ખાતાને? આમ કરો ચેક
ફાઈલ તસવીર
નકલી ઘી તો નથી ખાતાને? આમ કરો ચેક
આજે બજારમાં અનેક પ્રકારના ઘી મળે છે. પણ આ ઘી અસલી છે કે નકી તે જાણવું જરૂરી છે.
ફાઈલ તસવીર
નકલી ઘી તો નથી ખાતાને? આમ કરો ચેક
ઘીમાં ખરાબ ક્વોલિટીનું તેલ્, વેજીટેબલ ઓયલ, બટર વગેરે ભેળવવમાં આવતું હોય છે.
ફાઈલ તસવીર
નકલી ઘી તો નથી ખાતાને? આમ કરો ચેક
ઘી અસલી છે કે નકલી તે જાણવા ઘીમાં 1/2 ચમચી મીઠું નાખો અથવા એક બે ટીપાં હાયડ્રોલિક એસિડ લઈ શકાય.
ફાઈલ તસવીર
નકલી ઘી તો નથી ખાતાને? આમ કરો ચેક
ઘીમાં મીઠું નાખ્યા બાદ એ મિશ્રણ બરાબર હલાવો. આ મિશ્રણને 20 મિનિટ રહેવા દો.
ફાઈલ તસવીર
નકલી ઘી તો નથી ખાતાને? આમ કરો ચેક
જો ઘીનો રંગ બદલાઈ જાય તો સમજવું કે ઘી નકલી છે.
ફાઈલ તસવીર
કરીના કપૂરના ક્લાસિક વ્હાઇટ લૂક