?>

WPL 2024: આ ભારતીય ઑલરાઉન્ડર કરશે કમાલ?

ફાઇલ તસવીર

Gujaratimidday
Sports News
By Rachana Joshi
Published Feb 26, 2024

સ્નેહ રાણા

વર્ષ ૨૦૧૪થી ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સ્નેહ રાણા લેગ-બ્રેક બોલિંગ દ્વારા WPL 2024માં ઉમદા પ્રદર્શન કરી શકે છે.

શિખા પાંડે

૧૦૦થી વધુ મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર શિખા પાંડેના ઑલરાઉન્ડર પ્રદર્શન પર નજર રહેશે. WPL 2024માં તેનો અનુભવ ખુબ કામ લાગશે.

પૂજા વસ્ત્રાકર

ઑલરાઉન્ડર પૂજા વસ્ત્રાકરના અદ્ભુત પ્રદર્શને હંમેશા ભારતીય ટીમમાં મહત્વનો ફાળો ભજવ્યો છે. ત્યારે WPL 2024માં પણ તેના પર્ફોમન્સ પર સહુની નજર રહેશે.

તમને આ પણ ગમશે

યશસ્વી જયસ્વાલને નામે વધુ એક રેકૉર્ડ

૫૦૦૦ રન, ૫૦૦ વિકેટનો રેકૉર્ડ

દીપ્તિ શર્મા

ભારતની પાવરપ્લે ક્વિન દીપ્તિ શર્મા WPL 2024માં વિકેટો સાથે કમાલ કરી શકે છે.

દેવિકા વૈદ્ય

ઑલરાઉન્ડર તરીકે સારા પ્રદર્શનની અપેક્ષા દેવિકા વૈદ્ય પાસેથી પણ રાખવામાં આવી રહી છે.

ઓહોહો! અમદાવાદના આટલા બધાં નામ છે?

Follow Us on :-