ઓહોહો! અમદાવાદના આટલા બધાં નામ છે?
એઆઈ
ઓહોહો! અમદાવાદના આટલા બધાં નામ છે?
આજે અમદાવાદ શહેર પોતાનો ૬૧૩મો જન્મદિવસ ઉજવી રહ્યું છે.
એઆઈ
ઓહોહો! અમદાવાદના આટલા બધાં નામ છે?
૧૧મી સદીમાં આ વિસ્તાર આશાવલ તરીકે જાણીતો હતો.
એઆઈ
ઓહોહો! અમદાવાદના આટલા બધાં નામ છે?
જ્યારે રાજા કરણદેવે યુદ્ધ કર્યું ત્યાર બાદ આ શહેરને નવું નામ મળ્યું તે એટલે જ કર્ણાવતી.
એઆઈ
ઓહોહો! અમદાવાદના આટલા બધાં નામ છે?
સુલતાન અહમદશાહે અનુ નામ અહમદાવાદ પાડ્યું હતું અને એમાંથી જ આજે અમદાવાદ એમ થઈ ગયું.
એઆઈ
ઓહોહો! અમદાવાદના આટલા બધાં નામ છે?
વળી અમદાવાદનો કાંકરીયા વિસ્તાર કાંટાવાળો હોઇ શાહઆલમને આ વિસ્તારમાં કાંટો વગેલો ત્યારથી કાંકરિયા એવું નામ પડી ગયું.
એઆઈ
આ ફાયદા જોઈતા હોય તો રોજ ખાઓ ગાજર