આ દેશમાં 10 વખત ઉજવાય છે ચોકલેટ ડે
આઈસ્ટોક
એક દેશ એવો પણ છે જ્યાં એક કે બે વાર નહીં પરંતુ 10 વખત ચોકલેટ ડે ઉજવવામાં આવે છે.
આઈસ્ટોક
ખાસ વાત એ છે કે દર વખતે ચોકલેટ ડે સેલિબ્રેટ કરવા પાછળ એક ખાસ કારણ અને સેલિબ્રેશનની રીત અલગ હોય છે.
આઈસ્ટોક
જાપાન એવો દેશ છે જ્યાં વર્ષમાં 10 વખત ચોકલેટ ડે ઉજવવામાં આવે છે.
આઈસ્ટોક
10 જાન્યુઆરીએ બિટરસ્વીટ ચોકલેટ દિવસ, 9 ફેબ્રુઆરીએ ચોકલેટ ડે (વેલેન્ટાઈન વીક),14 માર્ચએ વ્હાઇટ ડે (જાપાનનો રાષ્ટ્રીય ચોકલેટ દિવસ), 15 મે એ ચોકલેટ ચિપ દિવસ
આઈસ્ટોક
7 જુલાઈએ આંતરરાષ્ટ્રીય ચોકલેટ દિવસ, જુલાઈ 28એ મિલ્ક ચોકલેટ ડે, 12 સપ્ટેમ્બરએ ચોકલેટ મિલ્ક શેક ડે, ઓક્ટોબર 28એ રાષ્ટ્રીય ચોકલેટ દિવસ 16 ડિસેમ્બરે પણ ઉજવાય છે.
બાપ રે! ગિરગાંવ ચોપાટીએ આટલી ગંદકી