બાપ રે! ગિરગાંવ ચોપાટીએ આટલી ગંદકી
અનુરાગ આહિરે
ગિરવાંવ ચોપાટી પર પ્લાસ્ટિકના કચરાના ઢેર જોવા મળ્યા હતા. આ ગંદકીને સાફ કરવા બીએમસીના કામદારોએ બીચ પર સફાઈ કરી હતી.
અનુરાગ આહિરે
બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે સવારે લગભગ 4.45 વાગ્યે પાણી ભરાવાને કારણે તેમના કેટલાક બસ રૂટને સાયન ડાયવર્ટ કરાયા છે.
અનુરાગ આહિરે
ગુરુવારે મધ્યરાત્રિ પછી વરસાદની તીવ્રતા વધી છે, દાદર, માહિમ, ખાર, માટુંગા અને કુર્લા જેવા કેટલાક વિસ્તારોમા ભારે વરસાદ વરસી શકે છે.
અનુરાગ આહિરે
મુંબઈમાં રાતોરાત મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો. ગુરુવારે શહેરમાં વધુ ભારે વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે `ઓરેન્જ` એલર્ટ` જાહેર કર્યુ છે.
અનુરાગ આહિરે
પૂર્વ અને પશ્ચિમી ઉપનગરોમાં અનુક્રમે સરેરાશ 54.28 મીમી, 48.85 મીમી અને 51.07 મીમી વરસાદ નોંધાયો છે.
અનુરાગ આહિરે
કેન્સરનો ખતરો ટાળશે મગફળી