?>

દિલફેંક આશિક રણવીરને પંસદ હતી આ હસીનાઓ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jul 06, 2023

6 જુલાઈ, 1985ના રોજ મુંબઈમાં રહેતા એક સિંધી હિન્દુ પરિવારમાં જન્મેલા રણવીર સિંહની લવ લાઈફ ઘણી રોમેન્ટિક રહી છે.

ઈન્સ્ટાગ્રામ

ચાર સુંદરીઓએ તેના જીવનમાં પ્રવેશ કર્યો, પરંતુ તેના પ્રેમની ગાડી આખરે દીપિકા પાદુકોણના લવ સ્ટેશન પર અટકી. જાણીએ દિપીકા પહેલા કોની સાથે જોડાયું રણવીરનું નામ.

ઈન્સ્ટાગ્રામ

વાસ્તવમાં, રણવીર સિંહ એક સમયે ઇન્ડસ્ટ્રીના દિલફેંક આશિક તરીકે પ્રખ્યાત હતો. સૌથી પહેલા અભિનેતાનું દિલ આહાના દેઓલ પર આવ્યું હતું.

ઈન્સ્ટાગ્રામ

બોલિવૂડમાં એન્ટ્રી કર્યા બાદ તેનું નામ કો-સ્ટાર અનુષ્કા શર્મા સાથે નામ જોડાયું હતું. કહેવાય છે કે બંને સ્ટાર્સે શરૂઆતમાં પ્રેમની પ્રતિજ્ઞા પણ લીધી હતી.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

સંદીપા ધરે માણી મોન્સૂનની મજા

સર્જરી બાદ શાહરુખ ખાનની પહેલી ઝલક જુઓ

ફિલ્મ લેડીઝ વિ રિકી બહેલ દરમિયાન રણવીરનું નામ પરિણીતિ ચોપરા સાથે પણ જોડાયું હતું.

ઈન્સ્ટાગ્રામ

ત્યાર બાદ લૂટેરામાં સાથે કામ કર્યા પછી સોનાક્ષી પર પણ રણવીરનું દિલ આવ્યું હોવાની ચર્ચાઓ થઈ હતી.

ઈન્સ્ટાગ્રામ

મોંઘા ટામેટાંને બદલે રસોઈમાં વાપરજો આ

Follow Us on :-