?>

પશ્ચિમ રેલવેમાં મેગા બ્લૉક

તસવીરો-સતેજ શિંદે

Gujaratimidday
News
By Viren Chhaya
Published Sep 29, 2024

ગોરેગાંવ અને કાંદિવલી સ્ટેશનો વચ્ચે 6ઠ્ઠી લાઇનના બાંધકામને લીધે ફાસ્ટ લાઇન અને 5મી લાઇન પર શનિવાર અને રવિવારની વચ્ચેની રાત્રિ દરમિયાન મોટો બ્લોક લેવામાં આવશે.

તસવીરો-સતેજ શિંદે

પશ્ચિમ રેલવેએ જણાવ્યું કે બ્લોકના સમયગાળા દરમિયાન, તમામ UP અને DOWN ફાસ્ટ લાઇનની ટ્રેનો બોરીવલી અને અંધેરી વચ્ચે ધીમી લાઇન પર દોડશે.

તસવીરો-સતેજ શિંદે

તમામ 5મી લાઇનની મેઇલ/એક્સપ્રેસ ટ્રેનો અંધેરીથી બોરીવલી સુધીની DOWN ફાસ્ટ લાઇન પર કામ કરશે.

તસવીરો-સતેજ શિંદે

તમને આ પણ ગમશે

વરસાદ માટે મુંબઈમાં હજી પણ ઓરેન્જ એલર્ટ

આગ બાદ બાન્દ્રાની રેસ્ટોરેન્ટ બળીને રાખ

ગયા અઠવાડિયે પશ્ચિમ રેલવે દ્વારા ગોરેગાંવ અને કાંદિવલી વચ્ચે 10 કલાકનો જમ્બો બ્લોક ચલાવવામાં આવ્યો હતો.

તસવીરો-સતેજ શિંદે

બ્લોક દરમિયાન કેટલીક ઉપનગરીય ટ્રેનો રદ/ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે, એમ પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું.

તસવીરો-સતેજ શિંદે

વરસાદ માટે મુંબઈમાં હજી પણ ઓરેન્જ એલર્ટ

Follow Us on :-