?>

વરસાદ માટે મુંબઈમાં હજી પણ ઓરેન્જ એલર્ટ

સતેજ શિંદે અને આશિષ રાજે

Gujaratimidday
News
By Viren Chhaya
Published Sep 27, 2024

મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં અઠવાડિયાની શરૂઆતથી જ વરસાદ થઈ રહ્યો છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં થોડા વિશ્રામ બાદ હવે શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

સતેજ શિંદે અને આશિષ રાજે

ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે તેમના હવામાન બુલેટિનમાં સંકેત આપ્યો હતો કે શહેર અને ઉપનગરોમાં `વીજળી, ભારે વરસાદ સાથે વાવાઝોડું` થવાની શક્યતા છે.

સતેજ શિંદે અને આશિષ રાજે

હવામાન વિભાગે શહેર અને ઉપનગરોમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે.

સતેજ શિંદે અને આશિષ રાજે

તમને આ પણ ગમશે

આગ બાદ બાન્દ્રાની રેસ્ટોરેન્ટ બળીને રાખ

લાલબાગચા રાજાને મળેલી ભેટની હરાજી

ભારતીય હવામાન વિભાગે એમ પણ જણાવ્યું હતું કે `બપોર/સાંજે અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પાડવાની સંભાવના છે`

સતેજ શિંદે અને આશિષ રાજે

BMCએ જણાવ્યું હતું કે 2.96 મીટરની ઊંચી ભરતી રાત્રે 9.08 વાગ્યે શહેરના દરિયાકાંઠે પહોંચશે, ત્યારબાદ શુક્રવારે બપોરે 3.21 વાગ્યે 2.05 મીટરની નીચી ભરતી આવશે.

સતેજ શિંદે અને આશિષ રાજે

પેરિસ ફેશન વીકમાં આલિયા ભટ્ટનું ડેબ્યૂ

Follow Us on :-