બ્લૂ ટિક ઓર્ગેનિક કે ખરીદેલા? જાણી શકાશે
આઇસ્ટૉક
ઇન્સ્ટાગ્રામ પર બ્લૂ ટિકવાળા અકાઉન્ટ્સનો જાણે મેળો લાગ્યો હોય તેવી પરિસ્થિતિ છે. લગભગ દર ત્રીજું અકાઉન્ટ બ્લૂ ટિક સાથે જોવા મળે છે.
આઇસ્ટૉક
ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બ્લૂ ટિક હોવાનો અર્થ છે કે તે અકાઉન્ટ વૅરિફાઇડ છે. પણ હવે ઇન્સ્ટાની નવી પોલિસીને કારણે લગભગ દરેક અકાઉન્ટ પર બ્લૂ ટિક જોવા મળે છે.
આઇસ્ટૉક
ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બ્લૂ ટિક હોવાનો અર્થ છે કે તે અકાઉન્ટ વૅરિફાઇડ છે. પણ હવે ઇન્સ્ટાની નવી પોલિસીને કારણે લગભગ દરેક અકાઉન્ટ પર બ્લૂ ટિક જોવા મળે છે.
આઇસ્ટૉક
આ બ્લૂ ટિક ઓર્ગેનિક છે કે ખરીદેલા તે જાણવા અકાઉન્ટમાં જઈ તેના ફોલોઅર્સ પર ક્લિક કરો અને સ્ક્રોલ કરો. સ્ક્રોલ કર્યા બાદ અમુક ફોલોઅર્સ દેખાશે અને અમુક નહીં.
આઇસ્ટૉક
જો બ્લૂ ટિક ખરીદેલી હશે તો ફોલોઅર્સમાં બધા જ ફોલોઅર્સ દેખાશે.
આઇસ્ટૉક
જ્યારે ઓર્ગેનિક બ્લૂ ટિકમાં ફોલોઅર્સ સ્ક્રોલ કરતા થોડાંક ફોલોઅર્સ બાદ એન્ડ અધર્સ દેખાશે.
આઇસ્ટૉક
ગ્લોબલ લેવલે વિલન બની આલિયા ભટ્ટ