?>

ગ્લોબલ લેવલે વિલન બની આલિયા ભટ્ટ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jun 19, 2023

અભિનેત્રી ફિલ્મ `હોટ ઓફ સ્ટોન` દ્વારા હોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે, જેમાં ગેલ ગેડોટ પણ છે.

ઈન્સ્ટાગ્રામ

આલિયા ભટ્ટ અને ગેલ ગેડોટની `હોટ ઓફ સ્ટોન`નું ટ્રેલર બ્રાઝિલમાં વાર્ષિક નેટફ્લિક્સ ઈવેન્ટ ટુડુમ ખાતે રિલીઝ કરવામાં આવ્યું હતું.

ઈન્સ્ટાગ્રામ

ફિલ્મ `હાર્ટ ઓફ સ્ટોન`માં આલિયા ભટ્ટ કેયા ધવનના રોલમાં જોવા મળશે, જેનો એકમાત્ર ઉદ્દેશ્ય વિનાશ ફેલાવવાનો છે.

ઈન્સ્ટાગ્રામ

હાથમાં બંદૂક લઈને આલિયા પોતાના નેગેટિવ પાત્રથી ચાહકોનો ઉત્સાહ વધારી રહી છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

શાહિદ કપૂરનો ભૂતાનનો અસામાન્ય અનુભવ

AIની કમાલ! બૉલિવૂડ સ્ટાર્સના બાળસ્વરૂપ

મોટાભાગના દર્શકો ટ્રેલરમાં આલિયાને મુખ્ય વિલન તરીકે જોઈને આશ્ચર્યચકિત થયા હતા, તો ઘણાએ અભિનેત્રીના ઓછા સ્ક્રીન સમય વિશે ફરિયાદ કરી હતી.

ઈન્સ્ટાગ્રામ

અભિનેત્રી ગેલ ગેડોટ ફિલ્મમાં એક સિક્રેટ એજન્ટ તરીકે જોવા મળવાની છે, જેના માટે તેનો એકમાત્ર પ્રેમ તેનું મિશન છે.

ઈન્સ્ટાગ્રામ

યોગ કરવાના ફાયદા છે પુષ્કળ, જાણો અહીં

Follow Us on :-