ભરપૂર ઊંઘ કર્યા પછી પણ આવે છે આળસ?
એડોબ ફાયર ફ્લાય
રાતે ભરપૂર ઊંઘ કર્યા પછી પણ સવારે થાક અનુભવાય છે? જો આવું એકાદ દિવસ થાય તો ઠીક પણ જો આ રોજ થાય છે તો ગંભીર સમસ્યા થઈ શકે છે. તો જાણો આની પાછળ કયા કારણો હોઈ શકે?
એડોબ ફાયર ફ્લાય
તમે ભરપૂર ઊંઘ કર્યા પછી પણ જો વધુ પડતાં તાણમાં છો તો તમને વધુ ઊંઘ આવી શકે છે.
એડોબ ફાયર ફ્લાય
રોજ વ્યાયામ ન કરવાથી પણ તમે સતત ઊંઘમાં છો એવો અનુભવ કરી શકો છો.
એડોબ ફાયર ફ્લાય
જેમ છોડને મોટું કરવા માટે પૂરતાં પ્રમાણમાં પાણીની જરૂર હોય છે તેમ આપણાં શરીરમાં પણ પાણીનું પ્રમાણ પૂરતું હોવું જોઈએ. ડિહાઈડ્રેશનને કારણે પણ સ્લીપીનેસ ફીલ થઈ શકે
એડોબ ફાયર ફ્લાય
તમારા રોજિંદા આહારમાં જો પૌષ્ટિક તત્ત્વો ને બદલે જન્ક ફૂડનો સમાવેશ વધું થતો હોય તો શક્ય છે કે આ લાઈફસ્ટાઈલ હેબિટને કારણે તમારે આ સમસ્યાનો સામનો કરવો પડે.
એડોબ ફાયર ફ્લાય
જો આ પહેલા દર્શાવેલા કારણો તમારા થાક માટે જવાબદાર નથી લાગતા, તો તમારે ચોક્કસ ડૉક્ટરને બતાવવું જોઈએ.
એડોબ ફાયર ફ્લાય
હેં! રડવાથી પણ ફાયદા છે?