પિરીયડ પેઇનમાં ખાવ આ ચીજો, મળશે રાહત
Istock
ડાર્ક ચોકલેટમાં રહેલા મેગ્નેશિયમ અને ફાઈબર PMSનો દુખાવો ઓછો કરી શકે છે. 80 ટકાથી વધુ કોકો હોય એવી ચૉકલેટ ખાવાથી ફાયદો થશે.
Istock
પિરીયડ પેનને ઘટાડવા સાઇટ્રસ ફ્રૂટ ખાવા જોઇએ, કિવીમાં કેરોટીન હોય છે જેનાથી ઇસ્ટ્રોજીન હોર્મોન બને છે અને તે માસિકના પ્રવાહમાં રાહત આપે છે.
અનાનાસમાં પણ અન્ય સાઇટ્રસ ફૂડની જેમ B6 હોય છે અને તેમાં બ્રોમેનલ એન્ઝાઇમ હોય છે જે ખાવાથી પિરીયડનો દુખાવો ઓછો થાય છે.
Istock
દહીં ભાત ખાવાથી શરીરને પ્રોબાયોટિક્સ મળે છે જેનાથી પેઢૂના સ્નાયુના ખેંચાણમાં રાહત મળે છે તથા એન્કઝાયટીમાં પણ ઘટાડો થાય છે.
Istock
કેળામાં રહેલું પોટેશ્યમ પિરીયડ્ઝના દુખાવામાં રાહત આપે છે અને તેમાં રહેલું B6 પણ ફાયદાકારક છે.
આવા પણ ગામ હોતા હશે!