?>

કેમ ચોમાસામાં ન ખવાય આઇસક્રીમ?

પ્રતીકાત્મક તસવીર

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Jun 16, 2024

કેમ ચોમાસામાં ન ખવાય આઇસક્રીમ?

ચોમાસામાં આઇસક્રીમ ખાવાથી કફ, શરદી તેમ છાતીમાં ભરાવો થવાની સંભાવના વધી જાય છે.

પ્રતીકાત્મક તસવીર

કેમ ચોમાસામાં ન ખવાય આઇસક્રીમ?

મોન્સુન વખતે આઇસક્રીમ કે અન્ય ઠંડા પદાર્થ ખાવાથી માથાના દુખાવાની સમસ્યા પણ થાય છે.

પ્રતીકાત્મક તસવીર

કેમ ચોમાસામાં ન ખવાય આઇસક્રીમ?

ચોમાસા દરમિયાન ખાધેલો આઇસક્રીમ ગળામાં ઈન્ફેક્શન પણ કરી શકે છે.

પ્રતીકાત્મક તસવીર

તમને આ પણ ગમશે

લાફો ખાવાથી સ્કિનને થતાં ફાયદા ખબર છે?

વરસાદમાં આ `શાક`નું નામ ન લેશો

કેમ ચોમાસામાં ન ખવાય આઇસક્રીમ?

મોન્સુનમાં આઇસક્રીમ ખાધા પછી ખોરાક પચવામાં મુશ્કેલી થાય છે જે અંતે કબજિયાતને નોતરે છે.

પ્રતીકાત્મક તસવીર

કેમ ચોમાસામાં ન ખવાય આઇસક્રીમ?

ભેજયુક્ત વાતાવરણમાં ખાધેલ આઈસક્રીમને કારણે આંખોમાં સોજો પણ આવતો હોય છે.

પ્રતીકાત્મક તસવીર

KMTMGમાં પ્રતિક્ષા હૌનમુખેની એન્ટ્રી

Follow Us on :-