જ્યારે અનુપમાએ મિરર જોવાનું છોડી દીધું..
ઈન્સ્ટાગ્રામ
રુપાલી ગાંગુલીએ એક પૉડકાસ્ટ દરમિયાન બૉડી શેમિંગ વિશે વાત કરી.
ઈન્સ્ટાગ્રામ
અનુપમા ફેમ રુપાલી ગાંગગુલીએ જણાવ્યું કે દીકરા રુદ્રાંશને જન્મ આપ્યા બાદ તેનું વજન ખૂબ જ વધારે વધી ગયું હતું.
ઈન્સ્ટાગ્રામ
રુપાલીએ જણાવ્યું કે લોકો તેનો મજાક ઉડાડતા હતા. તેણે કહ્યું કે આંટીઝ પણ જોઈ કહેતી કે કેટલી જાડી થઈ ગઈ છે...
ઈન્સ્ટાગ્રામ
રુપાલીએ જણાવ્યું કે તેનું વજન 83 કિલો થઈ ગયું હતું. તે એટલી બધી હેરાન થઈ ગઈ હતી કે તેમે મિરર સુદ્ધા જોવાનું બંધ કરી દીધું.
ઈન્સ્ટાગ્રામ
એવામાં રુપાલીએ અનુપમાના મેકર્સે રિક્વેસ્ટ કરી પોતાનું વજન ઘટાડવા માટે થોડો સમય માગ્યો.
ઈન્સ્ટાગ્રામ
જો કે, મેકર્સે તેને કહ્યું કે તે શૉ માટે એકદમ પરફેક્ટ છે.
ઈન્સ્ટાગ્રામ
રુપાલીએ કહ્યું કે લોકો તો કંઈપણ કહીને નીકળી જતા હતા પણ મહિલાઓ પર આની ખૂબ જ ખરાબ અસર થતી હોય છે...
ઈન્સ્ટાગ્રામ
ભાડાનું ઘર યોગ્ય કે પોતાનું?