?>

ક્યૂટ છે ભારતીના દીકરા ગોલાનું આ ફોટોશૂટ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Jul 25, 2023

કૉમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાનો દીકરો ગોલા હવે એક વર્ષનો થઈ ગયો છે.

ઈન્સ્ટાગ્રામ

ભારતી અને હર્ષે પોતાના દીકરાનો પહેલો જન્મદિવસ ખૂબ જ ધૂમધામથી ઊજવ્યો.

ઈન્સ્ટાગ્રામ

સોશિયલ મીડિયા પર ભારતીએ ગોલાના જન્મદિવસ પહેલા કરાવેલા ફોટોશૂટની તસવીરો શૅર કરી છે જે ખૂબ જ વાયરલ થઈ રહી છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

શું માલતીદેવીએ આપી દીધી અનુપમાને માફી?

અનુપમાની નેટવર્થ જાણીને ચોંકી ન જતા!

આ તસવીરોમાં ભારતી અને હર્ષનો દીકરો ગોલા ખૂબ જ ક્યૂટ દેખાય છે.

ઈન્સ્ટાગ્રામ

આ તસવીરોમાં ગોલા એક ટોકરીમાં તો શૅફના કૉસ્ચ્યૂમમાં દેખાય છે.

ઈન્સ્ટાગ્રામ

રિચા ચઢ્ઢાએ લંડનમાં શરૂ કર્યું શૂટિંગ

Follow Us on :-