કોણે અવોઇડ કરવા જોઈએ શિંગોડા?
મિડ-ડે
કોણે અવોઇડ કરવા જોઈએ શિંગોડા?
શિંગોડા જો વધુ પ્રમાણમાં ખવાઈ જાય તો ગેસ કે અપચો થઇ શકે છે. માટે પાચનની તકલીફ હોય તેમણે ન ખાવા જોઈએ.
મિડ-ડે
કોણે અવોઇડ કરવા જોઈએ શિંગોડા?
કબજિયાત રહેતી હોય તો તેઓએ પણ શિંગોડા ન ખાવા જોઈએ.
મિડ-ડે
કોણે અવોઇડ કરવા જોઈએ શિંગોડા?
શિંગોડામાં રહેલ હાઈ ગ્લાયકેમિક ઇન્ડેક્સ મધુપ્રમેહના દર્દીઓ માટે પણ નુકસાનકારી છે.
મિડ-ડે
કોણે અવોઇડ કરવા જોઈએ શિંગોડા?
જો તમને એલર્જી થઇ જતી હોય તો પણ શિંગોડાનું સેવન ટાળવું હિતાવહ છે.
મિડ-ડે
કોણે અવોઇડ કરવા જોઈએ શિંગોડા?
શરદી થઇ હોય કે છાતીમાં કફ જમા થઇ ગયો હોય તો તેઓએ પણ શિંગોડા અવોઇડ કરવા જોઈએ.
મિડ-ડે
CNGને લીધે મકાબોમાં ધાંધિયા