જો એક મહિના માટે બંધ કરી સાકર
એઆઈ
એક મહિનો સુધી સાકરનું સેવન ટાળવાથી બ્લડ શુગર કન્ટ્રોલમાં રહે છે.
એઆઈ
ટાઈપ-2 ડાયાબિટીઝનું જોખમ ટળે છે.
એઆઈ
વધારે ગળ્યું ખાવાથી શુગર ફેટમાં પરિણમે છે.
એઆઈ
આની સીધી અસર બ્લડ પ્રેશર પર પડે છે અને બ્લડ પ્રેશર વધવા માંડે છે.
એઆઈ
જો તમે શુગર ખાવાનું તમે છોડી દેશો તો તમારું હાર્ટ પણ એકદમ હેલ્દી રહેશે.
એઆઈ
જે વ્યક્તિ વધારે શુગર ખાય છે તેમને ફેટી લિવરની સમસ્યા પણ થઈ શકે છે.
એઆઈ
વધારે શુગર ખાવાથી આપણાં દાંતને પણ નુકસાન પહોંચે છે. ગળ્યું ખાવાથી કેવિટી, પેઢાની બીમારી, અને મોંમાંથી વાસ આવવી જેવી સમસ્યાઓ નીપજે છે.
એઆઈ
ફ્રાન્સની નથી છતાં નામ ફ્રેન્ચ ફ્રાઈસ?