?>

એનિમલ બાદ ક્યાં ફરવા નિકળી રશ્મિકા?

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jan 15, 2024

એનિમલ ફિલ્મની સફળતા બાદ અભિનેત્રી રશ્મિકા વેકેશન પર ઉપડી ગઈ છે.

ઈન્સ્ટાગ્રામ

વાત તો એવી પણ થઈ રહી છે કે રશ્મિકા અને વિજય સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યાં છે.

ઈન્સ્ટાગ્રામ

રશ્મિકા મંદાનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ટ્રીપની કેટલીક તસવીર શેર કરી છે.

ઈન્સ્ટાગ્રામ

તો બીજી બાજુ વિજય પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફોટો શેર કર્યા છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

હીરો બનતા પહેલાં કર્યું છે પડદા પાછળ કામ

ઇરા-નુપૂરના લગ્નમાં મિથિલા પાલકરનો જલવો

જેથી, આ વેકેશન બંને સાથે માણી રહ્યાં હોય એવો ચાહકો કયાસ લગાવી રહ્યાં છે.

ઈન્સ્ટાગ્રામ

આ બધાની વચ્ચે અટકળો એવી પણ ચાલી રહી છે કે ટૂંક સમયમાં વિજય અને રશ્મિકા મંદાના સગાઈ કરવા જઈ રહ્યાં છે.

ઈન્સ્ટાગ્રામ

હીરો બનતા પહેલાં કર્યું છે પડદા પાછળ કામ

Follow Us on :-