?>

હીરો બનતા પહેલાં કર્યું છે પડદા પાછળ કામ

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Jan 15, 2024

વરુણ ધવન

વરુણ ધવને `માય નેમ ઈઝ ખાન` ફિલ્મમાં સહાયક દિગ્દર્શક તરીકે ફરજ બજાવીને તેની બૉલિવૂડ સફર શરૂ કરી હતી.

રણબીર કપૂર

સ્ક્રિન પર પોતાનો જાદૂ પાથરતા પહેલા રણબીર કપૂરે `બ્લેક` ફિલ્મના સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું.

સની કૌશલ

સની કૌશલે `ગુંડે` અને `માય ફ્રેન્ડ પિન્ટો`ના સેટ પર સહાયક તરીકે કામ કર્યું હતું.

હૃતિક રોશન

હૃતિક રોશને `કરોબાર` અને `કિંગ અંકલ` જેવી ફિલ્મો માટે સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું.

વિકી કૌશલ

અભિનેતાએ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે `ગેંગ્સ ઓફ વાસેપુર`ના સેટ પર કામ કર્યું હતું.

તમને આ પણ ગમશે

ઇરા-નુપૂરના લગ્નમાં મિથિલા પાલકરનો જલવો

ગર્લફ્રેન્ડ તરીકે કેવી છે અનન્યા?

રણવીર સિંહ

રણવીર સિંહે `બંટી ઔર બબલી`ના સેટ પર સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું.

સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રાએ બ્લોકબસ્ટર ફિલ્મ `માય નેમ ઈઝ ખાન`ના સેટ પર સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું હતું.

આંખોને તંદુરસ્ત રાખે છે વરિયાળી?

Follow Us on :-