?>

તમારે સીન માટે બ્લાઉઝ ઉતારવું પડશે

મિડ-ડે

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Feb 03, 2024

એકવાર એક ડિરેક્ટરે સીન માટે માધુરી દીક્ષિતને બ્લાઉઝ ઉતારવાનું કહ્યું હતું.

મિડ-ડે

એક ઈન્ટરવ્યુમાં નિર્દેશક ટીનુ આનંદે આ અંગે ખુલાસો કર્યો હતો.

મિડ-ડે

તેમણે કહ્યું કે માધુરીને શૂટિંગના પહેલા દિવસે કહેવામાં આવ્યું હતું કે ફક્ત બ્રા પહેરીને શૂટિંગ કરવાનું છે.

મિડ-ડે

શૂટિંગ માટે જ્યારે માધુરીને બ્લાઉઝ ઊતારવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણીએ ઈન્કાર કરી દીધો હતો. જોકે નિર્દેશક તેના નિર્ણય પર અડગ હતાં.

મિડ-ડે

તમને આ પણ ગમશે

પૂનમ પાંડે જીવે છે, વીડિયો વાયરલ

હેપ્પી બર્થડે શમિતા શેટ્ટી

માધુરીને કહેવામાં આવ્યું કે જો તે એ સીન નહીંં કરે તો તેને ફિલ્મ છોડવી પડશે. માધુરીને આ અંગે પહેલા જાણ કરવામાં આવી ત્યારે તે માની ગઈ હતી એવું નિર્દેશકે કહ્યું.

મિડ-ડે

બાદમાં માધુરી તેના નિર્ણયથી પલટી ગઈ હોવાનું નિર્દેશકે કહ્યું હતું. જોકે માધુરી અને અમિતાભની આ ફિલ્મ ક્યારેય રિલીઝ ન થઈ.

મિડ-ડે

પૂનમ પાંડે જીવે છે, વીડિયો વાયરલ

Follow Us on :-