કઈ રીતે ક્રિસમસની થઈ શરૂઆત?
ફાઈલ તસવીર
કઈ રીતે ક્રિસમસની થઈ શરૂઆત?
એવું કહેવાય છે કે ક્રિસમસ સૌ પ્રથમવાર રોમમાં ઉજવવામાં આવ્યો હતો.
ફાઈલ તસવીર
કઈ રીતે ક્રિસમસની થઈ શરૂઆત?
એન્નો ડોમિની કાલ પ્રણાલી અનુસાર ઇસુનો જન્મ 7થી 2 ઈ. પૂને વચ્ચે થયો હતો.
ફાઈલ તસવીર
કઈ રીતે ક્રિસમસની થઈ શરૂઆત?
આ તહેવાર પર લોકો પોતાના ઘરમાં ક્રિસમસ ટ્રીને ઘણી ખાસ વસ્તુઓથી સજાવે છે.
ફાઈલ તસવીર
કઈ રીતે ક્રિસમસની થઈ શરૂઆત?
માન્યતાઓ અનુસાર રોમમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓએ ખ્રિસ્તી પયગંબર જીસસ ક્રાઇસ્ટને ભગવાન તરીકે સ્વીકાર્યા અને ત્યારથી આ તહેવાર ઉજવાય છે.
ફાઈલ તસવીર
કઈ રીતે ક્રિસમસની થઈ શરૂઆત?
જેમ હિન્દુ તહેવારો દરમિયાન લોકો એકબીજાને મીઠાઈ વહેંચે છે, તેવી જ રીતે ક્રિસમસ પર કેક ખાવાની અને વહેંચવાની પરંપરા છે.
ફાઈલ તસવીર
મુંબઈ પોલીસે બેન્ડસ્ટેન્ડ પરથી ભીડ ખસેડી