?>

મુંબઈ પોલીસે બેન્ડસ્ટેન્ડ પરથી ભીડ ખસેડી

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Dec 17, 2023

રવિવારે પોલીસ બાંદરા (વેસ્ટ)માં બેન્ડસ્ટેન્ડ પર પેટ્રોલિંગ કરતી જોવા મળી હતી

મુંબઈ પોલીસે બેન્ડસ્ટેન્ડ પર બીચ પરથી ભીડને વિખેરી નાખી હતી

બેન્ડસ્ટેન્ડ પર કોઈ અપ્રિય ઘટના બને તે પહેલા મુંબઈ પોલીસે ભીડને બીચ પરથી હટાવી દીધી હતી

તમને આ પણ ગમશે

કુલદીપ યાદવ થયો 29 વર્ષનો

થાણેમાં બંધ હૉસ્પિટલમાં ભભૂકી આગ

તમે તસવીરોમાં જોઈ શકો છો કે મુંબઈ પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે

રવિવારે બીચ પર વધુ ભીડ હોય છે અને પોલીસે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો

Happy Birthday રિતેશ દેશમુખ

Follow Us on :-