જો કોઈ દિવસ લિફ્ટમાં ફસાઈ જાઓ તો...
એઆઈ
જો કોઈ દિવસ લિફ્ટમાં ફસાઈ જાઓ તો...
સૌ પ્રથમ તો લિફ્ટમાં ફસાઈ જઈએ ત્યારે ગભરાવાની જરૂર નથી. પણ આ દરમિયાન મન અને મગજથી કામ લેવાનું રાખો.
એઆઈ
જો કોઈ દિવસ લિફ્ટમાં ફસાઈ જાઓ તો...
મોટેભાગે લિફ્ટમાં કૉલ બટન હોય છે તેને દબાવી દેવું જોઈએ.
એઆઈ
જો કોઈ દિવસ લિફ્ટમાં ફસાઈ જાઓ તો...
જે કોઈ લિફ્ટને મેન્ટેન કરે છે તેઓને આ વાતનો ખ્યાલ પહોંચાડવો જરૂરી છે.
એઆઈ
જો કોઈ દિવસ લિફ્ટમાં ફસાઈ જાઓ તો...
ફસાઓ ત્યારે વધુ પડતી પણ બૂમો ન પાડવી જોઈએ. કારણકે તેનાથી બ્લડ પ્રેશર વધી શકે છે.
એઆઈ
જો કોઈ દિવસ લિફ્ટમાં ફસાઈ જાઓ તો...
પેનિક બટનનો ઉપયોગ પણ કરી શકાય છે.
એઆઈ
ઇઝરાયેલની વાયુસેનાનો લેબનોન પર હુમલો