?>

ઇઝરાયેલની વાયુસેનાનો લેબનોન પર હુમલો

એએફપી

Gujaratimidday
News
By Rachana Joshi
Published Feb 27, 2024

ઇઝરાયેલી વાયુસેનાએ સોમવારે લેબનોનની અંદર આતંકવાદી હિઝબોલ્લાહ જૂથના લક્ષ્યો પર હુમલો કર્યો હતો.

એએફપી

ચાર મહિના કરતા પણ વધુ સમય પહેલા ઇઝરાયેલ-હમાસ યુદ્ધ શરૂ થયા પછી લેબનોનમાં સૌથી ઊંડો હુમલો છે.

એએફપી

લેબનીઝ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઉત્તરપૂર્વીય શહેર બાલબેક નજીક લક્ષ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો.

એએફપી

લેબનીઝ આતંકવાદી જૂથના એક અધિકારીએ જણાવ્યું હતું કે હુમલામાં ઓછામાં ઓછા બે હિઝબુલ્લાના સભ્યો માર્યા ગયા હતા.

એએફપી

હવાઈ સંરક્ષણોએ ઇઝરાયેલી ડ્રોનને તોડી પાડ્યું તેના થોડા સમય પછી સ્ટ્રાઇક્સ આવી હોવાનું હિઝબોલ્લાહે કહ્યું.

એએફપી

તમને આ પણ ગમશે

પ્રવાસીઓ વગર આઇફલ ટાવર લાગે છે અધૂરો

ઇન્ડોનેશિયામાં મતદાન શરુ

ઇઝરાયેલી સૈન્યએ પુષ્ટિ કરી હતી કે, સોમવારે બપોરે લેબનોનથી ઇઝરાયેલ તરફ ડઝનેક રોકેટ છોડવામાં આવ્યા હતા.

એએફપી

લેબનીઝ સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઇઝરાયલની વાયુસેનાએ ટ્રકોના કાફલાને નિશાન બનાવીને બાલબેક નજીકના બુડે ગામની સીમમાં ત્રણ હવાઈ હુમલા કર્યા હતા.

એએફપી

MVAના નેતાઓનું વિધાનસભાની બહાર આંદોલન

Follow Us on :-