કેવા આકારનું પપૈયું હોય છે વધુ સ્વીટ?
પિક્સાબે
બજારમાં મોટે ભાગે લાંબા અને ગોળ આકારના પપૈયા જોવા મળે છે.
પિક્સાબે
ગોળ પપૈયામાં ઓછા બી હોય છે અને તેનો ટેસ્ટ સ્વીટ હોય છે.
પિક્સાબે
ઘણીવાર લોકો પપૈયું ખરીદતે વખતે કન્ફ્યુઝ થઈ જતા હોય છે.
પિક્સાબે
લાંબુ પપૈયા આખા વર્ષ દરમિયાન મળે છે. આ પપૈયામાં બી વધારે હોય છે. તેમજ તે પ્રમાણમાં ઓછું સ્વીટ હોય છે.
પિક્સાબે
મીડિયમ સાઈઝના પપૈયા સૌથી વધારે સ્વીટ અને જ્યુસી હોય છે.
પિક્સાબે
જે પપૈયામાં વધારે બીજ અને પલ્પ હોય છે તે વધારે સ્વીટ હોય છે. પીળા રંગનું અને રફ સ્કીનવાળુ પપૈયુ વધારે સ્વીટ હોતુ નથી.
પિક્સાબે
PMએ બજેટ 2024ને કહ્યું ‘ઇનોવેટિવ’