PMએ બજેટ 2024ને કહ્યું ‘ઇનોવેટિવ’
ફાઈલ તસવીર
PMએ બજેટ 2024ને કહ્યું ‘ઇનોવેટિવ’
પીએમ મોદીએ બજેટ પછીની તેમની પ્રથમ ટિપ્પણીમાં કહ્યું હતું કે વચગાળાનું બજેટ વિકસીત ભારતના ચાર સ્તંભોને સશક્ત બનાવે છે.
ફાઈલ તસવીર
PMએ બજેટ 2024ને કહ્યું ‘ઇનોવેટિવ’
પીએમ મોદીએ કહ્યું કે આ વચગાળાનું બજેટ નવીન છે. તે વિકિસિત ભારતના ચારેય સ્તંભોને સશક્ત બનાવશે તે ચાર સ્તંભ એટલે યુવા, ગરીબ, મહિલા અને કિસાન.
ફાઈલ તસવીર
PMએ બજેટ 2024ને કહ્યું ‘ઇનોવેટિવ’
તેમણે વધુમાં કહ્યું કે આ બજેટ યુવા ભારતની યુવા આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે.
ફાઈલ તસવીર
PMએ બજેટ 2024ને કહ્યું ‘ઇનોવેટિવ’
બજેટમાં બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સંશોધન અને નવીનતા માટે 1 લાખ કરોડ રૂપિયાના ફંડની જાહેરાત કરવામાં આવી છે.
ફાઈલ તસવીર
PMએ બજેટ 2024ને કહ્યું ‘ઇનોવેટિવ’
પીએમ મોદીએ વધુમાં નોંધ્યું હતું કે બજેટ ગરીબ અને મધ્યમ વર્ગના સશક્તિકરણ તેમજ તેમના માટે રોજગારીની નવી તકો ઊભી કરવા પર ભાર મૂકે છે.
ફાઈલ તસવીર
સર્વાઇકલ કેન્સરની નિશાનીઓ કઈ?