કેમ હોળી પહેલાં હોળાષ્ટક?
એઆઈ
કેમ હોળી પહેલાં હોળાષ્ટક?
આજથી હોળાષ્ટકનો પ્રારંભ થયો છે જે ૨૪ માર્ચના રોહ હોલિકા દહન સુધી રહેશે.
એઆઈ
કેમ હોળી પહેલાં હોળાષ્ટક?
એવું કહેવાય છે કે હોળીના આઠ દિવસ પહેલા એટલે કે અષ્ટમીથી પૂર્ણિમા સુધી વિષ્ણુ ભક્ત પ્રહલાદને ખૂબ ત્રાસ આપવામાં આવ્યો હતો.
એઆઈ
કેમ હોળી પહેલાં હોળાષ્ટક?
હોળી પહેલાના આ સમય દરમિયાન ભક્ત પ્રહલાદને મારી નાખવા માટે વિવિધ યુક્તિઓ પણ કરવામાં આવી હતી. માટે આ સમય અશુભ છે.
એઆઈ
કેમ હોળી પહેલાં હોળાષ્ટક?
એવું પણ કહેવાય છે કે હોળીના પહેલા ભગવાન શિવે ફાલ્ગુન મહિનાની અષ્ટમી તિથિએ કામદેવને બાળીને રાખ કર્યો હતો.
એઆઈ
કેમ હોળી પહેલાં હોળાષ્ટક?
વળી, આ સમયે મોસમમાં પણ બદલાવ આવે છે. જેથી મન વિચલિત અને ચંચળ રહે છે. માટે નવા કાર્યો ટાળવામાં આવે છે.
એઆઈ
ટ્રેલર ઈવેન્ટમાં સુંદરીઓનો ગ્લેમર અંદાજ