સુગર કંટ્રોલ કરવા ખાઓ આ શાકભાજી
એડોબ ફાયરફ્લાય
ફણસીમાં વિટામીન્સ, ફાઈબર અને મિનરલ્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે અને ગ્લાઈકેમિક ઓછું હોય છે, જે સુગર કંટ્રોલ કરે છે
પાંદળાવાળી ભાજીમાં વિટામીન્સ, ફાઈબર અને મિનરલ્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે અને ગ્લાઈકેમિક ઓછું હોય છે, જે સુગર કંટ્રોલ કરે છે
ગાજરમાં વિટામિન એ, ફાઈબર અને પોટેશિયમ હોય છે, જે ડાયાબિટિસ કંટ્રોલ કરવામાં મદદ કરે છે
ઝુકીનીમાં પણ વિટામિન એ અને સી હોય છે, જે ડાયાબિટિસ કંટ્રોલ કરવામાં મદદ કરે છે
ટામેટા ખાવાથી પણ સુગર કંટ્રોલમાં રહે છે અને હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડે છે
કાકડી ખાવાથી પણ સુગર કંટ્રોલમાં રહે છે
ઇરા ખાને શેર કરી લગ્નની તસવીરો