તલના તેલ અને નાળિયેરના તેલમાં શું ફરક?
આઇસ્ટૉક
તમને નામ પરથી જ ખબર પડે કે, નારિયેળમાંથી નાળિયેરનું તેલ કાઢવામાં આવે છે જ્યારે તલનું તેલ માત્ર તલમાંથી જ કાઢવામાં આવે છે.
આઇસ્ટૉક
નાળિયેર તેલમાંથી મીઠો અને ટ્રોપિકલ સ્વાદ મળે છે. જ્યારે તલના તેલમાં મૂળ તલનો ટેસ્ટ મળશે.
આઇસ્ટૉક
તલનું તેલ કાઢવા માટે કોલ્ડ પ્રેસ્ડ પદ્ધતિનો ઉપયોગ થાય છે. એટલે કે બીજને દબાવીને તેલ કાઢવામાં આવે છે.
આઇસ્ટૉક
જ્યારે નારિયેળનું તેલ ઘણી અલગ અલગ રીતે કાઢવામાં આવે છે. જેમાં વેટ મિલિંગ, કોલ્ડ પ્રેસિંગ અને એક્સપેલર પ્રેસ્ડ પદ્ધતિનો પણ સમાવેશ થાય છે.
આઇસ્ટૉક
તાપમાન ગમે તેટલું ઓછું હોય તો પણ તલનું તેલ ઓગળેલું જ રહે છે. જ્યારે નાળિયેરનું તેલ ઠંડીમાં ઘન થવા લાગે છે.
આઇસ્ટૉક
બાથરૂમમાંથી દુર્ગંધ દૂર કરવાના સરળ ઉપાય