?>

બાથરૂમમાંથી દુર્ગંધ દૂર કરવાના સરળ ઉપાય

આઈસ્ટોક

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Jul 03, 2023

બાથરૂમમાંથી દુર્ગંધ દૂર કરવાના સરળ ઉપાય

એક મોટા વાસણમાં કાસ્ટીક સોડા નાખો. એમાં એક ચમચી એસેંશીયલ ઑઈલ ભેળવો.આ મિશ્રણને બરાબર હલાવીને તૈયાર કરો. એક કલાક સુધી ફર્શ પર નાખીને બાથરૂમ ધોઈ લો.

આઈસ્ટોક

બાથરૂમમાંથી દુર્ગંધ દૂર કરવાના સરળ ઉપાય

એક બાલદી પાણીમાં એક ગ્લાસ વિનેગર ભેળવીને મિશ્રણ તૈયાર કરો. એને ફર્શ પર નાખીને બાથરૂમ ધોઈ લો.

આઈસ્ટોક

બાથરૂમમાંથી દુર્ગંધ દૂર કરવાના સરળ ઉપાય

ટોઇલેટ શીટને કારણે દુર્ગંધ આવતી હોય તો ટોઇલેટ બોમ્બનો ઉપયોગ કરી શકો.

આઈસ્ટોક

તમને આ પણ ગમશે

મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ કરનાર દેશ કયો?

ટૂથપેસ્ટથી આ વસ્તુઓને પણ કરી શકાય છે સાફ

બાથરૂમમાંથી દુર્ગંધ દૂર કરવાના સરળ ઉપાય

જો વેન્ટિલેશનને કારણે દુર્ગંધ આવતી હોય તો બાથરૂમમાં એગ્ઝોસ્ટ ફેન જરૂર લગાવો.

આઈસ્ટોક

બાથરૂમમાંથી દુર્ગંધ દૂર કરવાના સરળ ઉપાય

પાણીમાં પુદીનાના પાન નાખીને 6-8 કલાક રહેવા દો. એ પાણીનો સ્પ્રે કરો.

આઈસ્ટોક

ભારતી અને હર્ષ કેવી રીતે પડ્યા પ્રેમમાં

Follow Us on :-