?>

હેં! રડવાથી પણ ફાયદા છે?

એઆઈ

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Mar 15, 2024

હેં! રડવાથી પણ ફાયદા છે?

એવું કહેવાય છે કે જો રડવામાં આવે તો ટેન્શન દૂર થાય છે.

એઆઈ

હેં! રડવાથી પણ ફાયદા છે?

જો ઊંઘ ન આવતી હોય તો રડી લેવું સારું. રડવાથી ઊંઘ પણ સારી આવે છે.

એઆઈ

હેં! રડવાથી પણ ફાયદા છે?

જો આંખોની વાત કરવામાં આવે તો રડવાથી આંખોની અનેક સમસ્યા પણ દૂર થાય છે.

એઆઈ

તમને આ પણ ગમશે

આ દર્દીઓ માટે કેરી છે `વેરી`

રોજ પાલક ખવાય કે નહીં?

હેં! રડવાથી પણ ફાયદા છે?

રોવાથી મૂળ પણ હળવું થતું હોય છે. ઊંઘ પણ સારી આવતાં ઇમ્યુનિટી પણ વધે છે.

એઆઈ

હેં! રડવાથી પણ ફાયદા છે?

રડવાથી નસોમાં લોહીનો સંચાર વધે છે. માટે હ્રદય પણ સ્વસ્થ રહે છે.

એઆઈ

નાગપુરમાં ફરી નીતિન ગડકરી કરશે રાજ?

Follow Us on :-