સ્નેક્સમાં ખાશો આ તો જલ્દી ઘટી જશે ચરબી
આઇસ્ટૉક
શેકેલા ચણા- શેકેલા ચણા ફાઈબર, પ્રોટીન અને કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર હોય છે. ચણા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને વધુ ખાવાનું ખાતા રોકે છે.
આઇસ્ટૉક
બદામ- બદામ પોષક તત્વોથી ભરપૂર હોય છે. બદામ ખાવાથી પેટ ભરેલું લાગે છે. વજન ઘટાડવા મે પલાળેલી બદામનું સેવન તો અતિઉત્તમ છે.
આઇસ્ટૉક
બેરી- બેરી ઝડપથી વજન ઉતારવા માટે ફાયદાકારક છે. જ્યારે બેરીમાં એન્ટીઓક્સીડેન્ટ અને મિનરલ્સ ભરપૂર હોય છે. જેનાથી ભૂખ નથી લાગતી.
આઇસ્ટૉક
ગ્રીક યોગર્ટ- ગ્રીક યોગર્ટને વજન ઘટાડવા માટે બેસ્ટ સ્નેક્સ કહેવામાં આવે છે. યોગર્ટમાં પ્રોટીન અને કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે. તેના સેવનથી જલ્દી ભૂખ નથી લાગતી
આઇસ્ટૉક
પીનટ બટર, સફરજન- સફરજનમાં ફાઈબર ભરપૂર અને કેલરી ઓછી હોય છે. બદામ કે પીનટ બટર સાથે સફરજન ખાઓ છો તો હેલ્ધી ફેટ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ મળે છે અને વજન ઘટે છે.
આઇસ્ટૉક
હમસ- હમસ વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક છે. હમસને સવારે અથવા સાંજે ખાવું વધુ સારું માનવામાં આવે છે.
આઇસ્ટૉક
કોમિક-કૉનમાં આવ્યા હતા અનિલ કપૂર