?>

સર્વાઇકલ કેન્સરની નિશાનીઓ કઈ?

ફાઈલ તસવીર

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Feb 01, 2024

સર્વાઇકલ કેન્સરની નિશાનીઓ કઈ?

આ સંભોગ બાદ પીરિયડ્સ મેનોપોઝ પછી થઈ શકે છે. યોનિમાર્ગમાં રક્તસ્રાવ ભારે અથવા લાંબા સમય સુધી થતો રહે છે.

ફાઈલ તસવીર

સર્વાઇકલ કેન્સરની નિશાનીઓ કઈ?

પેલ્વિક અથવા પીઠમાં દુખાવો થઈ શકે છે, જે જાતીય સંભોગ દરમિયાન અથવા પછી થતો હોય છે.

ફાઈલ તસવીર

સર્વાઇકલ કેન્સરની નિશાનીઓ કઈ?

યોનિમાર્ગના સ્ત્રાવમાં ફેરફાર થવો કે જે પાણીયુક્ત, લોહિયાળ અથવા ગંધવાળું હોઈ શકે છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

ઘરમાં છોડ ઉગાડવા અપનાવો આ રીત

ગરમ પાણી પીવાથી પણ નુકસાન?

સર્વાઇકલ કેન્સરની નિશાનીઓ કઈ?

જાતીય સંભોગ દરમિયાન પીડા અનુભવવી એ અન્ય લક્ષણ છે જે સર્વાઇકલ કેન્સર સાથે સંકળાયેલ હોઈ શકે છે.

ફાઈલ તસવીર

સર્વાઇકલ કેન્સરની નિશાનીઓ કઈ?

પેટમાં દુખાવો અને થાકની લાગવો એ સર્વાઇકલ કેન્સરના લક્ષણો હોઈ શકે છે.

ફાઈલ તસવીર

બ્લેક આઉટફિટમાં જાહ્નવીનો જલવો

Follow Us on :-