કાકડીથી ટેનિંગ જ નહિ પિંપલ્સ પણ થશે દૂર
આઇસ્ટૉક
કાકડીની પેસ્ટમાં ચણાનો લોટ અને લીંબુનો રસ મિક્સ કરીને લગાડતા ટેનિંગની સમસ્યાઓ દૂર થાય છે.
આઇસ્ટૉક
થાકને ઘટાડવા માટે સ્કિન પર કાકડીની પેસ્ટ લગાડીને 20 મિનિટ બાદ મોઢું ધોઈ લેવાથી ફ્રેશનેસનો અનુભવ થાય છે.
આઇસ્ટૉક
ડેડ સેલ્સને રિમૂવ કરવા માટે કાકડીની પેસ્ટમાં લીંબુનું રસ મિક્સ કરીને 15 મિનિટ માટે ચહેરા પર લગાડવું. પછીથી સાદાં પાણીથી મોઢું ધોઈ લેવું.
આઇસ્ટૉક
સ્કિન ફ્રેશ અનુભવાય તેને માટે દહીં અને કાકડીનું ફેસપેક બનાવી ચહેરા પર લગાડવાથી સ્કિન શાઈન પણ કરવા માંડશે અને થાક પણ ઉતરશે.
આઇસ્ટૉક
કાકડીમાં ગાજરનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાડવાથી સૂર્યના હાનિકારક કિરણોથી થતા નુકસાનથી બચી શકાય છે. સૂર્યપ્રકાશમાં જતા પહેલા આ ચહેરા પર લગાડવું.
આઇસ્ટૉક
બિપાશાએ આ રીતે કરી દેવીની મુખેભાતની વિધિ