ધુમ્મસની અસર ટ્રેન વ્યવહાર પર
પીટીઆઇ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ધુમ્મસને કારણે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર ઘણી ફ્લાઈટ્સ મોડી પડી હતી.
પીટીઆઇ
દિલ્હી જતી ૨૮ લાંબા અંતરની ટ્રેનો પણ સમયપત્રક કરતા પાંચ કલાક કે તેથી વધુ સમય પાછળ દોડી રહી હતી.
પીટીઆઇ
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૭ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ ૧૮ ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.
પીટીઆઇ
જોકે, મંગળવારે સવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૬.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
પીટીઆઇ
IMD એ રાષ્ટ્રીય રાજધાનીમાં ૨૬ જાન્યુઆરી સુધી મધ્યમ ધુમ્મસની આગાહી કરી છે. તો ૨૭ અને ૨૮ જાન્યુઆરીએ ધુમ્મસની સ્થિતિની અપેક્ષા છે.
પીટીઆઇ
સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય પ્લેયર્સ