?>

સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય પ્લેયર્સ

એએફપી

Gujaratimidday
Sports News
By Rachana Joshi
Published Jan 23, 2024

ઈતિહાસમાં આ પ્રથમ વખત છે કે ત્રણ ભારતીય બેટ્સમેન તમામ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનારની યાદીમાં પ્રભુત્વ ધરાવે છે.

એએફપી

સચિન તેન્ડુલકર

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં કોઈપણ બેટ્સમેન દ્વારા સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ભારતના ‘માસ્ટર બ્લાસ્ટર’ સચિન તેન્ડુલકરના નામે છે. તેણે ટેસ્ટમાં ૫૧ સદી ફટકારી છે

એએફપી

વિરાટ કોહલી

ભારતના `રન-મશીન` વિરાટ કોહલીએ વન-ડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સદી ફટકારી છે. તેણે વન-ડેમાં ૫૦ સદી ફટકારી છે જે કોઈપણ બેટ્સમેન દ્વારા સૌથી વધુ છે.

એએફપી

તમને આ પણ ગમશે

T20Iમાં સૌથી વધુ રન ફટકારનાર કૅપ્ટન

સૌથી વધુ T20I મેચ રમનારા ખેલાડીઓ

રોહિત શર્મા

ભારતના `હિટમેન` રોહિત શર્માએ તાજેતરમાં સૌથી વધુ T20I સદી સાથે બેટ્સમેન બનવા માટે પોતાનું નામ નોંધાવ્યું છે. આ સ્ટાર ભારતીય ઓપનરે ટી20માં પાંચ સદી ફટકારી છે.

એએફપી

સચિન તેન્ડુલકર

સચિન તેન્ડુલકર ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ પણ ધરાવે છે. ઈતિહાસમાં ૧૦૦ સદી ફટકારનાર તે એકમાત્ર ખેલાડી છે.

એએફપી

ઘરમાં આ જગ્યા પર ન ઉતારશો શૂઝ-ચપ્પલ

Follow Us on :-