ગંદકીનો ખાડો બન્યો કબૂતરનો સ્વિમિંગ પૂલ
સતેજ શિંદે
મુંબઈમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. વરસાદ હળતો થતાં તે પાણી નિસરી તો ગયા પણ ખાડામાં ગંદકી કરી ગયા.
સતેજ શિંદે
નવી મુંબઈમાં રસ્તારઓ પર ખાડામાં વરસાદનું પાણી ભરાયું છે. જે ગંદકીનું કારણ પણ બની રહ્યું છે.
નેરુલમાં રસ્તા પર મોટા મોટા ખાડા છે, અને એમાં વરસાદનું પાણી ભરાઈ ગયું છે. જેને કારણે વાહનચાલકોને સમસ્યા પણ ઉભી થઈ રહી હોય એવું લાગે છે.
સતેજ શિંદે
પાણી ભરાયેલા આ ખાડા જાણે કબુતર માટે સ્વિમિંગ પૂલ બની ગયા હોય એમ કબુતર તે ગંદા પાણીને માણતાં જોવા મળ્યા હતા.
સતેજ શિંદે
રસ્તા પર ખાડા અને એ પણ પાણીથી ભરાયેલા, સ્થાનિકો માટે ટ્રાન્સપોર્ટેશન કરવું મુશ્કેલ બન્યુ છે.
સતેજ શિંદે
શું રાતે ન ખાવી જોઈએ કાકડી? જાણો કેમ?