શું રાતે ન ખાવી જોઈએ કાકડી? જાણો કેમ?
આઇસ્ટૉક
કાકડી આમ તો પાચનમાં મદદ કરે છે પણ ઘણીવાર આ ગૅસનું પણ કારણ બને છે. જો તમે વધારે પ્રમાણમાં કાકડી ખાઓ છો તો આ મુશ્કેલી થઈ શકે છે.
આઇસ્ટૉક
સાઈનસ સંક્રમણ જેને સાઈનસાઈટિસ પણ કહેવામાં આવે છે, જો તમે આ મુશ્કેલીનો સામનો કરો છો તો કાકડીથી અંતર સાધવું હિતાવહ છે.
આઇસ્ટૉક
કાકડીમાં પોટેશિયમ અને એન્ટીઑક્સીડેન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે તેથી આનું સેવન વિચારીને કરવું જોઈએ.
આઇસ્ટૉક
વધારે પ્રમાણમાં ખાવાથી તમારા ઈલેક્ટ્રોલાઈટિક સંતુલનને નુકસાન પહોંચી શકે છે, ડિહાઈડ્રેશનની સમસ્યા પણ થઈ શકે છે.
આઇસ્ટૉક
કાકડીમાં પાણી ભરપૂર માત્રામાં હોવાથી રાતે તમારી સ્લીપ સાઈકલ પર અસર પડી શકે છે અને સ્લીપ સાઇકલ બગડી પણ શકે છે.
આઇસ્ટૉક
`ઝુમકા ગિરા રે`નું નવું વર્ઝન સાંભળ્યું?