મુંબઈના તળાવોમાં ભરાયું આટલું પાણી
Midday
મુંબઈને પાણી પૂરું પાડતા સાત જળાશયોની જળ સપાટી હાલમાં 73.77 ટકા છે
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના ડેટા દર્શાવે છે કે સાત જળાશયોમાં 10,67,703 મિલિયન લિટર અથવા 73.77 ટકા પાણી છે
સાત જળાશયો મુંબઈને પાણી પૂરું પાડે છે: ભાતસા, તાનસા, તુલસી, ઉચ્ચ અને મધ્ય વૈતરણા અને મોડક સાગર
BMC ડેટાના આધારે તાનસાનું જળસ્તર 98.77 ટકા છે
આ દરમિયાન, ભાતસા, મધ્ય વૈતરણા અને અપર વૈતરણામાં પોર્ટેબલ વોટર સ્ટોકની ટકાવારી અનુક્રમે 71.56 ટકા, 75.40 ટકા અને 44.35 ટકા છે
નવી હેર સ્ટાઈલ સાથે ઑરી મચાવશે ધમાલ