નવી હેર સ્ટાઈલ સાથે ઑરી મચાવશે ધમાલ
ઑરી ઇનસ્ટાગ્રામ
તાજેતરમાં ઑરીએ તેની નવી હેર સ્ટાઈલ સાથે ઇનસ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી છે. ઑરીની આ તસવીરો જોઈને લોકો ચોંકી ગયા છે.
ઑરી ઇનસ્ટાગ્રામ
ઑરીની નવી હેર સ્ટાઈલ સાથે તેણે આ તસવીરોમાં રિપ્ડ કપડાં પણ પહેર્યા છે. ઑરીનો આ વિચિત્ર અવતાર જોઈને તો તેની ફ્રેન્ડ જાહ્નવી કપૂર પણ દંગ થઈ ગઈ હતી.
ઑરી ઇનસ્ટાગ્રામ
ઑરીની આ પોસ્ટ પર જાહ્નવી કપૂરે પણ તરત જ કમેન્ટ કરી હતી. જાહ્નવીએ લખ્યું ઑરી તારી આ હેર સ્ટાઈલ કઈ ખાસ ફ્રેન્ડલી નથી દેખાઈ રહી.
ઑરી ઇનસ્ટાગ્રામ
જાહ્નવીની આ કમેન્ટનો હજી સુધી ઑરીએ કોઈપણ જવાબ આપ્યો નથી. આ તસવીરને શૅર કરી ઑરીએ લખ્યું “હું રોજ સાંજે ઉઠું છું અને તે પણ પોતાના ચહેરા પર એક મોટી સ્માઇલ સાથે.
ઑરી ઇનસ્ટાગ્રામ
“મને ક્યારેય બહારનો અનુભવ થતો નથી, અને હા તમે કદાચ હજુ પણ 9-5 ની ઝડપે કામ કરી રહ્યા છો. મને આશ્ચર્ય થાય છે કે તેનો સ્વાદ કેટલો ખરાબ છે”: ઑરી
ઑરી ઇનસ્ટાગ્રામ
ઑરીની આ પોસ્ટ પર અત્યાર સુધીમાં એક લાખ જેટલા લાઈક્સ અને સેંકડો લોકોએ કમેન્ટ કરી છે અને તેના નવા લૂકના વખાણ કર્યા છે.
ઑરી ઇનસ્ટાગ્રામ
કવિ ઉમાશંકર જોશીની જન્મજયંતી ઉજવાઈ