`ઝુમકા ગિરા રે`નું નવું વર્ઝન સાંભળ્યું?
ઈન્સ્ટાગ્રામ
What Jhumka ગીત ભલે જ `ઝુમકા ગિરા રે બરેલી કે બાજાર મેં...`નું મૉર્ડર્ન વર્ઝન છે, પણ આ પેપી સૉન્ગની વાઈબ એકદમ ફ્રેશ છે.
ઈન્સ્ટાગ્રામ
`વૉટ ઝુમકા` એક ધમાકેદાર ડાન્સ સૉન્ગ છે, જેમાં એકવાર ફરી આલિયા અને રણવીરની કેમિસ્ટ્રી ફેન્સને ક્રેઝી કરે છે.
ઈન્સ્ટાગ્રામ
ગીતની થીમ ખૂબ જ કલરફુલ અને વાઈબ્રન્ટ છે, જે ફેન્સ માટે એક વિઝ્યુઅલ ટ્રીટ છે. ગીતના બીટ્સ અને કૅચી મ્યૂઝિક તમને ડાન્સ કરવા પર મજબૂર કરી દેશે.
આઇસ્ટૉક
ગીત સાંભળીને એ કહેવું ખોટું નહીં ગણાય કે આ વર્ષનું સૌથી મોટું ડાન્સ નંબર વન આ ગીત બની શકે છે. આ ગીત માટે જાણીતા સિંગર અરિજીત સિંહે પોતાનો સ્વર આપ્યો છે.
આઇસ્ટૉક
આલિયા ભટ્ટ માટે જોનિતા ગાંધીએ પોતાનો સ્વર આપ્યો છે. ઓરિજિનલ ગીત `ઝુમકા ગિરા રે` આશા ભોંસલેનું સુપરહિટ ગીત હતું. પણ આ મૉડર્ન વર્ઝનમાં અનેક ફ્લેવર્સ એડ કરાયા છે.
ઈન્સ્ટાગ્રામ
સોશિયલ મીડિયા પર ગીતને પૉઝિટીવ રિસપૉન્સ મળ્યો છે. 28 જુલાઈના રોજ રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ `રૉકી ઔર રાની કી પ્રેમ કહાની` સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ઈન્સ્ટાગ્રામ
યમુના નદીના નીરથી લોકોની હાલત કફોડી