?>

સ્કૂલમાં સારાએ કર્યા છે આ કાંડ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Aug 12, 2023

સારા અલી ખાનના સ્વભાવની વાત કરીએ તો તે ખૂબ જ શાંત અને કૂલ સ્વભાવની છે.

ઈન્સ્ટાગ્રામ

તાજેતરમાં રિલીઝ થયેલી સારાની ફિલ્મ ઝરા હટકે ઝરા બચકે હિટ સાબિત થઈ હતી.

ઈન્સ્ટાગ્રામ

સારા પોતાની ચુલબુલ હરકતોને કારણે ચર્ચામાં છવાયેલી રહે છે.

ઈન્સ્ટાગ્રામ

એક્ટ્રેસે બાળપણમાં અનેક મસ્તી, બદમાશી કરી છે.

ઈન્સ્ટાગ્રામ

સ્કૂલના એક કાંડને કારણે તેના પ્રિન્સિપાલે તેને સસ્પેન્ડ કરવાનો પણ નિર્ણય લઈ લીધો હતો.

ઈન્સ્ટાગ્રામ

હકીકતે સ્કૂલમાં ક્લારરૂમના પંખા પર તેણે ગુંદર મૂકી દીધું હતું.

ઈન્સ્ટાગ્રામ

પંખો ફરતાં જ ગુંદર આખા ક્લાસમાં ફેલાઈ ગયું.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

બચપનમાં કેવા દેખાતા હતા આ સેલેબ્સ?

કરીના કપૂરના ક્લાસિક વ્હાઇટ લૂક

સારા અલી ખાનની આ હરકતને કારણે પ્રિન્સિપાલ તેને સસ્પેન્ડ કરવાના હતા.

ઈન્સ્ટાગ્રામ

પછીથી સારાને વૉર્નિંગ આપીને છોડી દેવામાં આવી.

ઈન્સ્ટાગ્રામ

કોણ છે ઈન્ડિયન સ્પાઇડર મેન?

Follow Us on :-