?>

કોણ છે ઈન્ડિયન સ્પાઇડર મેન?

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Aug 11, 2023

કોણ છે ઈન્ડિયન સ્પાઇડર મેન?

આ પશ્ચિમી કૉમિક બુકનું જ કોઈ પાત્ર છે. છતાં ભારતમાં સ્પાઇડર-મેન ઘણો જાણીતો છે.

ફાઈલ તસવીર

કોણ છે ઈન્ડિયન સ્પાઇડર મેન?

ભારતીય સ્પાઇડર-મેન પવિત્ર પ્રભાકર જે એક સમયે મુંબાઈમાં લઘરવઘર ફરતો હતો.

ફાઈલ તસવીર

કોણ છે ઈન્ડિયન સ્પાઇડર મેન?

આ ભારતીય સ્પાઇડર-મેન ચા પીતો, ધોતિયું પહેરનારો સુપર હીરો છે. જેને પોતાના ગુરુ પાસેથી શક્તિઓ મળેલી છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

નકલી ઘી તો નથી ખાતાને? આમ કરો ચેક

ભાડાનું ઘર યોગ્ય કે પોતાનું?

કોણ છે ઈન્ડિયન સ્પાઇડર મેન?

શરદ દેવરાજન, જીવન કાંગ અને સુરેશ સિતરામને 2003માં પહેલીવાર પવિત્ર પ્રભાકરને સ્પાઇડર-મેન તરીકે ઓળખાવ્યો હતો

ફાઈલ તસવીર

કોણ છે ઈન્ડિયન સ્પાઇડર મેન?

સ્ટેન લી જાણીતા લેખક,અભિનેતા અને પ્રોડ્યુસર હતા. તેમણે સ્પાઇડર મેન જેવી અનેક ફિલ્મો આપી છે.

ફાઈલ તસવીર

બચપનમાં કેવા દેખાતા હતા આ સેલેબ્સ?

Follow Us on :-