TVની સીતાએ કરી છે બી-ગ્રેડ ફિલ્મો પણ?
ઈન્સ્ટાગ્રામ
દીપિકા ચિખલિયાએ પોતાના એક્ટિંગ કરિઅરની શરૂઆત બૉલિવૂડ ફિલ્મો દ્વારા કરી હતી. દીપિકાએ 1983માં સુન મેરી લૈલા ફિલ્મ દ્વારા ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યો.
ઈન્સ્ટાગ્રામ
દીપિકાની આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ખૂબ જ ખરાબ રીતે ધોવાઈ. ત્યાર બાદ દીપિકાએ ઘર સંસાર, ભગવાન દાદા અને પત્થર જેવી અને ફિલ્મો કરી.
ઈન્સ્ટાગ્રામ
પણ બૉક્સ ઑફિસ પર દીપિકા ચિખલિયાની દરેક ફિલ્મ ફ્લૉપ થઈ. દીપિકાને ફિ્મોમાં કામ કરવાનું મન હતું.
ઈન્સ્ટાગ્રામ
એવામાં તેમણે બી-ગ્રેડ ફિલ્મો કરી. દીપિકાએ ચીખ અને રાત કે અંધેરે જેવી બી-ગ્રેડ ફિલ્મો કરી. આ ફિલ્મોમાં તેમણે બાથટબ સીન્સ પણ કર્યા.
ઈન્સ્ટાગ્રામ
બૉલિવૂડમાં ફ્લૉપ કરિઅર બાદ દીપિકા ચિખલિયા ટીવી તરફ વળી અને સફળતા મેળવી.
ઈન્સ્ટાગ્રામ
કુંતીએ 2 વર્ષ સુધી ન કરી મા સાથે વાત?