?>

કુંતીએ 2 વર્ષ સુધી ન કરી મા સાથે વાત?

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Jul 20, 2023

શફકે તાજેતરમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂ દરમિયાન પોતાની પર્સનલ લાઈફ વિશે વાત કરી...

ઈન્સ્ટાગ્રામ

શફકે કહ્યું કે દાદીની ડેથ બાદ તે બે વર્ષ સુધી ડિપ્રેશનમાં હતી. શફક પોતાના દાદીને અમ્મી બોલાવ્યા કરતી હતી, તેમણે જ શફકનો ઉછેર કર્યો હતો.

ઈન્સ્ટાગ્રામ

શફકના દાદી પહેલા મેરઠમાં રહેતાં હતાં, પછીથી તે મુંબઈમાં આવી ગયા હતાં.

ઈન્સ્ટાગ્રામ

શફકનાં દાદીનાં નિધનને 8 વર્ષ થઈ ગયાં છે તેમ છતાં તે આજે પણ તે વિશે વિચારતાં બ્લૉક થઈ જાય છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

દીપિકા કક્કરનો હૉટ વેસ્ટર્ન અટાયર લુક

અંગ્રેજી ન બોલનાર અનુપમા છે આટલું ભણેલી

ડિપ્રેશન દરમિયાન શફકે પોતાની મા સાથે પણ વાત નહોતી કરી. શફક જ્યારે ઝૂમાં કામ કરતી હતી ત્યારે તેની દાદી સાથે વાત થઈ હતી.

ઈન્સ્ટાગ્રામ

શફક તે સમય વિશે વાત કરવા નથી માગતી, કારણકે તે જ્યારે પણ આ વિશે વાત કરે છે વધારે દુઃખી થઈ જાય છે.

ઈન્સ્ટાગ્રામ

વરસાદમાં પણ શૂટિંગ પર પહોંચ્યા આ એક્ટર્સ

Follow Us on :-