?>

પ્રભુને વસ્ત્ર, કાચ સહિતનાં હિંડોળા

પીઆર

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Aug 08, 2024

પ્રભુને વસ્ત્ર, કાચ સહિતનાં હિંડોળા

આ પોપટ સુખનાં હિંડોળા છે. પ્રભુની ચારેતરફ નાંનાં-મોટા પોપટની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે.

પીઆર

પ્રભુને વસ્ત્ર, કાચ સહિતનાં હિંડોળા

વિવિધ પ્રકારના ફૂલોનો ઉપયોગ કરીને ફૂલના હિંડોળા પણ કરવામાં આવ્યાં હતા.

પીઆર

પ્રભુને વસ્ત્ર, કાચ સહિતનાં હિંડોળા

રંગબેરંગી વસ્ત્ર લઈ અને તેના વિવિધ આકાર કરીને તેનો હિંડોળો કેટલો નયનરમ્ય લાગી રહ્યો છે!

પીઆર

તમને આ પણ ગમશે

શ્રાવણના પહેલા સોમવારે બાબુલનાથદેવ!

તુલસીના હિંડોળે ઝૂલ્યા પ્રભુજી!

પ્રભુને વસ્ત્ર, કાચ સહિતનાં હિંડોળા

હરિયાળી અમાસનાં હિંડોળા મનોરથ દરમિયાન અહીં વિવિધ લીલા વૃક્ષ-છોડ મૂકવામાં આવ્યાં હતા. પ્રભુની આસપાસ સર્વત્ર હરિયાળી જોવા મળી હતી.

પીઆર

પ્રભુને વસ્ત્ર, કાચ સહિતનાં હિંડોળા

કાચનાં વિવિધ આકાર શણગારીને એનો પણ સુંદર હિંડોળો તૈયાર કરવામાં આવ્યો હતો.

પીઆર

હેન્ડલૂમ વિશે આ ખાસ વાતો ચોક્કસ જાણો

Follow Us on :-